Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
जं पुण अब्मासरसा, सुयं विणा कुणइ फलनिरासंसो। तमसंगाणुट्ठाणं, विनेयं निउणदंसीहिं ।। ८९२ ॥ यत् पुनरभ्यासरसात् श्रुतं विना करोति फलनिराशंसः । तदसङ्गानुष्ठानं विज्ञेयं निपुणदर्शिभिः ।। ८९२ ।।
વળી કોઈ ફળની આશંસા રાખ્યા વિના સતત અભ્યાસના રસથી શ્રુત વિના જે અનુષ્ઠાન કરે તેને સૂક્ષ્મદર્શી જીવોએ અસંગ અનુષ્ઠાન જાણવું. (८८२)
(वयन-असंगमा मेह) कुंभारचक्कभमणं, पढमं दंडा तओ वि तयभावे । वयणा-ऽसंगाणुट्ठाणभेयकहणे इमं नायं ।। ८९३ ।। कुम्भकारचक्रभ्रमणं प्रथमं दण्डात् ततोऽपि तदभावे । वचना-ऽसङ्गानुष्ठानभेदकथने इदं ज्ञातम् ।। ८९३ ।।
કુંભારનો ચાકડો પહેલા દંડના જોરથી ભમે છે પછી તો દંડ છોડી દઇએ તો પણ સ્વયં ભમે છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનો ભેદ બતાવવા આ દ્રષ્ટાત્ત કહ્યું છે. (સૌ પ્રથમ જિનવચનથી પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન, ત્યારબાદ સ્વયંસ્કુરણાથી થતું અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન), (૮૯૩)
पढमं भावलवाओ, पायं बालाइयाण संभवइ । तत्तो वि उत्तरुत्तरसंपत्ती नियमओ होइ ।। ८९४ ।। प्रथमं भावलवात् प्रायः बालादिकानां संभवति । ततोऽपि उत्तरोत्तरसंप्राप्तिर्नियमतो भवति ।। ८९४ ।।
બહુ થોડા ભાવથી બાલ વિગેરે જીવોને પ્રાયઃ સૌ પ્રથમ પ્રીતિઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ઉત્તરોત્તર અનુષ્ઠાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. (८८४)
तम्हा चउव्विहं पि हु, नेयमिणं पढमरूवगसमाणं । जम्हा मुणीहिँ सव्वं, परमपयनिबंधणं भणियं ।। ८९५ ।।
૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280