Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 280
________________ જાણકાર, તપસ્વી, વિદ્યાઓના ધારક, સિદ્ધિઓથી યુક્ત અને કવિ, આ આઠ પ્રભાવકો જિનશાસનમાં કહયા છે. (908). एएहिँ परिग्गहिओ, जिणवीरपवत्तिओ महाभागो। मिच्छत्तमभिभवंतो, दुप्पसहंतो जयइ संघो / / 909 / / एतैः परिगृहीतो जिनवीरप्रवर्तितो महाभागः / . मिथ्यात्वमभिभवन् दुप्पसहान्तो जयति सङ्घः / / 909 / / આ બધા મહાત્માઓ વડે સ્વીકારાયેલો, વીર જિનેશ્વર વડે પ્રવર્તાવાયેલો, મહાપ્રભાવક, મિથ્યાત્વને દૂર કરતો, દુપ્પસહ સૂરિ સુધી રહેનારી સંઘ જય પામે છે. (909) (અંતિમ આશીર્વાદ) भुवणभवणप्पईवो, तियसेंद-नरिंदविंदकयसेवो / सिरिवद्धमाणवीरो, होउ सया मंगलं तुम्ह / / 910 / / भुवनभवनप्रदीपस्त्रिदशेन्द्र-नरेन्द्रवृन्दकृतसेवः / श्रीवर्धमानवीरो भवतु सदा मङ्गलं युष्माकम् / / 910 / / ભુવનરૂપી ઘરને અજવાળવા માટે દિપક સમાન, દેવેન્દ્રો અને રાજાઓના સમૂહ જેમની સેવા કરી રહયા છે તેવા શ્રીવર્ધમાન એવા વીર જિનેશ્વર સદા. તમારુ મંગલ કરો. (910) // इति श्री शान्त्याचार्यविरचितं चैत्यवंदनमहाभाष्यं संपूर्णम् // I jથાશ્રમ 2280 આ પ્રમાણે આચાર્યદેવશ્રી શાન્તિસૂરિ વડે વિરચિત ચૈત્યવદન મહાભાષ્ય પૂર્ણ થયું. આ ગ્રન્થ પ્રમાણ - 1180 અનુષ્યબ શ્લોક. ૨૭ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280