Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 279
________________ सूच्यमानः सम्यग् ऋषिगुणसंपादको भवति ।। ९०५ ।। મહાપ્રભાવક આ સંઘ તીર્થંકર પરમાત્માઓથી પણ વંદાયેલો છે. તેના આચારને સૂચવવાથી તે સંસાર પારગામી મુનિના ગુણની પ્રાપ્તિ કરાવનારો थाय छे. (८०५) (अपडेखना-३५) जो अवमन्नइ संघ, अनाणतमोहमोहिओ जीवो। सो पावइ दुक्खाई, सगरसुयाणं व संदाहो ।। ९०६ ।। योऽवमन्यते सङ्घमज्ञानतमओघमोहितो जीवः । स प्राप्नोति दुःखानि सगरसुतानामिव संदाहः ।। ९०६ ।। અજ્ઞાનરૂપી અંધકારના સમૂહથી મૂઢ થયેલો જે જીવ સંઘની અવગણના કરે છે તે સગરચક્રવર્તીના પુત્રોએ જીવતા બળી જવાનું દુઃખ મેળવ્યું તેવી રીતે हु:पाने भेगवे छे. (८09) (संघना प्रभावानु३१) जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए। सो होइ वंदणिजो, देवाण वि वइरसामि व्व ।। ९०७ ।। यस्तु महाघे सङ्के प्रभावनां करोति निजकशक्त्या । स भवति वन्दनीयो देवानामपि वज्रस्वामीव ।। ९०७ ।। જે મહામૂલ્યવાન સંઘની સ્વશક્તિ મુજબ પ્રભાવના કરે છે તે વજુસ્વામીની भवाने ५९ वहनीय बनेछ. (८०७) (प्रभाव) पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा सिद्धो य कवी, अहेव पभावगा भणिया ।। ९०८ ।। प्रवचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । विद्या सिद्धश्च कविरष्टावेव प्रभावका भणिताः ।। ९०८ ।। પ્રવચન લબ્ધિમાન, ધર્મકથા કરનાર, વાદલબ્ધિયુક્ત, નિમિત્તના ર૭૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280