Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 277
________________ રૂપિયા વેચતા પકડાય તો સજા ભારે થાય તેમ ખોટી વંદના કરનારો કર્મસત્તાની लयंडर सभ पामे). (८८) होइ य पाएणेसा, अन्नाणाओ असद्दहाणाओ । कम्मस्स गुरुत्ताओ, भवाभिनंदीण जीवाणं ।। ८९९ ।। भवति च प्रायेणैषा अज्ञानाद् अश्रद्धानात् । कर्मणो गुरुत्वाद् भवाभिनन्दिनां जीवानाम् ।। ८९९ ।। આવી વંદના પ્રાયઃ અજ્ઞાનને કારણે, અશ્રદ્ધાપણાથી તેમજ ભારે કર્માપણાથી ભવાભિનન્દી જીવોને હોય છે. ( ભવાભિનન્દી જીવો પ્રાયઃ અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને ભારેકર્મી હોય છે અને આ દોષોના કારણે વંદના अशुद्ध जने छे.) (८८) उभयविहूणा उ पुणो, नियमाराहणविराहणारहिया । विसयब्मासगुणाओ, कयाइ होजा सुहनिमित्तं ।। ९०० ।। उभयविहीना तु पुनर्नियमाराधनविराधनारहिता । विषयाभ्यासगुणात् कदाचिद् भवेत् शुभनिमित्तम् ।। ९०० ।। બહુમાન અને ક્રિયા બન્નેથી વિહીન, વળી નિયત આરાધના કે વિરાધનાથી રહિત વંદના સ્વવિષયક સતત અભ્યાસના લાભથી કયારેક શુભનિમિત્ત પ્રાપ્ત (शवनारी जने. (९००) (द्रष्टान्त) जह सावगस्स पुत्तो, बहुसो जिणबिंबदंसणगुणेणं । अकयसुकओ वि मरिउ, मच्छभवे पाविओ सम्मं ।। ९०१ ।। यथा श्रावकस्य पुत्रो बहुशो जिनबिम्बदर्शनगुणेन । अकृतसुकृतोऽपि मृत्वा मत्स्यभवे प्राप्तः सम्यक्त्वम् ।। ९०१ ।। જેમ કોઇ શ્રાવકનો પુત્ર વારંવાર થતા જિનબિમ્બના દર્શનના પ્રભાવથી સુકૃત કર્યા વગર પણ મરીને માછલાના ભવમાં સમ્યક્ત્વ પામ્યો. (૯૦૧) (उपसंहार) Jain Education International ૨૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280