Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 273
________________ -- ૩) બહુમાન વગર) લાભ વગેરે મેળવવાના નિમિત્તે અખંડ ક્રિયાને કરે તો પણ તેની વંદના ત્રીજા રૂપિયા જેવી જાણવી. ૪) બહુમાન અને ક્રિયા બન્નેથી રહિત વંદનાને તત્ત્વથી અવંદના જ જાણવી. (૮૮૫) एसो इह भावत्थो, कायव्वा देसकालमासज । अप्पा वा बहुगा वा, विहिणा बहुमाणजुत्तेण ।। ८८६ ।। एष इह भावार्थः कर्तव्या देशकालमासाद्य । अल्पा वा बहुका वा विधिना बहुमानयुक्तेन ।। ८८६ ।। અહીંયા ભાવાર્થ આવો છે – દેશ અને કાળને આશ્રીને થોડી કે ઘણી વંદના કરી તે બહુમાનયુક્તપણે વિધિપૂર્વક કરવી જોઈએ. (૮૮૬) (यार रन अनुष्ठान) . अन्नं च जिणमयम्मी, चउव्विहं वनियं अणुडाणं । पीइजुयं पत्तिजुयं, वयणपहाणं असंगं च ।। ८८७ ।। अन्यच्च जिनमते चतुर्विधं वर्णितमनुष्ठानम् । प्रीतियुतम्, भक्तियुत्तम्, वचनप्रधानम्, असङ्ग च ।। ८८७ ।। વળી જિનશાસનમાં ચાર પ્રકારના અનુષ્ઠાનો કહયા છે – ૧) પ્રીતિયુક્ત અનુષ્ઠાન ૨) ભક્તિપૂર્વકનું અનુષ્ઠાન ૩) વચન- આજ્ઞાપ્રધાન અનુષ્ઠાન ૪) અસંગ અનુષ્ઠાન. (૮૮૭) (ति अनुष्ठान) जे कुणओ पीइरसो, वड्ढइ जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे, पीइअणुट्ठाणमेयं तु ।। ८८८ ॥ यत् कुर्वतः प्रीतिरसो वर्धते जीवस्य ऋजुस्वभावस्य । बालादीनामिव रत्ने प्रीत्यनुष्ठानमेतत् तु ।। ८८८ ।। બાળ-અજ્ઞાની જીવોને રત્નને જોઈને જેમ પ્રીતિ વધે છે તેમ સરળસ્વભાવી જીવને જે અનુષ્ઠાન કરતાં હૃદયમાં પ્રેમનો-સ્નેહનો રસ વધે તે પ્રીતિઅનુષ્ઠાન A. (८८८) ૨૬૫ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280