Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 272
________________ अद्रव्ये टङ्केन च कूटस्तेन तु विना तु मुद्रेति । बालादिविप्रतारणमात्रफला नियमतो भवति ।। ८८२ ।। ૩) દ્રવ્ય યોગ્ય ન હોય અને ઉપર મહોર સાચી હોય તો પણ રૂપિયો ખોટો કહેવાય અને ૪) જો મહોર પણ ન હોય તો તેવી મુદ્રા તો બાળકો વિગેરેના ઠગવાના ફળવાળી જ માત્ર થાય છે. અર્થાત તેનું કોઈ મૂલ્ય નથી. (૮૮૨). (द्रष्टान्त घटावे छ) एत्थ पुण वंदणाए, रुप्पसमो होइ चित्तबहुमाणो। टंकसमा विन्नेया, संपुना बाहिरा किरिया ।। ८८३ ।। अत्र पुनर्वन्दनायां रूप्यसमो भवति चित्तबहुमानः । टङ्कसमा विज्ञेया संपूर्णा बाह्या क्रिया ।। ८८३ ।। અહીં વન્દનામાં ચિત્તનો પરમાત્મા પ્રત્યેનો બહુમાનભાવ રૂપિયા જેવો - દ્રવ્ય જેવો જાણવો અને ઉપરની મહોર સમી સંપૂર્ણ એવી બાહ્ય ક્રિયાને જાણવી. (८८3) दोण्हं पि समाओगो, सुवंदणा छेयरूवगसरिच्छा। बीयगरूवगतुल्ला, पमाइणो भत्तिजुत्तस्स ।। ८८४ ।। द्वयोरपि समायोगः सुवन्दना छेकरूपकसदृक्षा। द्वितीयकरूपकतुल्या प्रमादिनो भक्तियुक्तस्य ।। ८८४ ।। ૧) ચિત્તનો બહુમાનભાવ અને સંપૂર્ણ એવી બાહ્ય ક્રિયા આ બન્નેના સંયોગથી સાચા રૂપિયા જેવી સુવન્દના થાય છે. ૨) ભક્તિ - બહુમાનભાવથી યુક્ત પણ બાહ્ય ક્રિયામાં પ્રસાદી વ્યક્તિની ક્રિયા એ બીજા રૂપિયા જેવી छ.(८८४) लाभाइनिमित्ताओ, अखंडकिरियं पि कुव्वओ तइया । उभयविहूणा नेया, अवंदणा चेव तत्तेणं ।। ८८५ ।। लाभादिनिमित्ताद् अखण्डक्रियामपि कुर्वतस्तृतीया । उभयविहीना ज्ञेया अवन्दना एव तत्त्वेन ।। ८८५ ।। ૨૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280