Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 270
________________ वित्तिकिरियाविरोहो, अववायनिबंधणं गिहत्थाणं । किरियंतरकालाइक्कमाइभावो सुसाहूणं ।। ८७६ ।। वृत्तिक्रियाविरोधोऽपवादनिबन्धनं गृहस्थानाम् । क्रियान्तरकालातिक्रमादिभावः सुसाधूनाम् ।। ८७६ ।। આજીવિકા માટેની ક્રિયામાં બાધ આવવો તે ગૃહસ્થોને માટે અપવાદનું કારણ છે (બાધ આવતો હોય તો નાની ચૈત્યવંદના કરવા રૂપ અપવાદ આચરી શકે) અને સુસાધુ ભગવંતોને બીજી ક્રિયાઓનો કાળ પસાર થઈ જતો હોય भनेते सिवाय बी ५९ यो अपवादन २० बने छ. (८७१) जओदव्वाइएहि जुत्तस्सुस्सग्गो तदुचियं अणुट्ठाणं । रहियस्स तमववाओ, जहोचियं जुत्तमुभयं पि ।। ८७७ ॥ यतः द्रव्यादिकैर्युक्तस्योत्सर्गस्तदुचितमनुष्ठानम् । रहितस्य तदपवादो यथोचित्तं युक्तमुभयमपि ।। ८७७ ।। દ્રવ્યાદિથી (દ્રવ્યાદિની અનુકૂળતાથી) ઉત્સર્ગ માર્ગ અને ઉત્સર્ગમાર્ગને ઉચિત અનુષ્ઠાન આચરવા યોગ્ય છે અને દ્રવ્યાદિની અનુકૂળતાથી રહિતને તેનો જે અપવાદ હોય તે આચરવા યોગ્ય છે. આમ જ્યારે જે ઉચિત ત્યારે તે माहरवू योग्य छे. (८७७) चेइयपरिवाडीए, कालं तह चेइयाई आसज। सव्वा वि जहाजोगं, कायव्वा सुद्धबोहेहिं ।। ८७८ ।। चैत्यपरिपाट्यां कालं तथा चैत्यानि आसाद्य । सर्वाऽपि यथायोगं कर्तव्या शुद्धबोधैः ।। ८७८ ।। ચૈત્યપરિપાટીમાં સમય અને વંદના જેને કરવાની છે તે ચૈત્યોને આશ્રયીને વિશુદ્ધબોધવાળા જીવોએ ઉત્કૃષ્ટથી માંડીને જઘન્ય સુધીની બધી यैत्यवहनामो यथायोग्य ४२वी. (८७८) ૨૬ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280