Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 268
________________ संमूर्च्छिमप्रायाणां प्रायः तुच्छफला भवति ।। ८६९ ।। આલંબનથી નિરપેક્ષ ક્રિયા એ અવશ્ય દ્રવ્યક્રિયા બને છે. અને આલંબન વિનાના સંમૂર્છાિમ જેવા જીવોની એ ક્રિયા તુચ્છ ફળને આપનારી બને છે. (८५८) अहवासुत्तम्मि चेव भणियं, पत्थणमारोग-बोहिलाभस्स। तम्हा कायव्वमिणं, पणिहाणं नो खलु नियाणं ।। ८७० ।। अथवा सूत्रे एव भणितं प्रार्थनमारोग्य-बोधिलाभस्य ।। तस्मात् कर्तव्यमिदं प्रणिधानं नो खलु निदानम् ।। ८७० ॥ અથવા સૂત્રમાં જ આરોગ્ય અને બોધિલાભની પ્રાર્થના કહી છે, તેથી આ પ્રણિધાનને પણ કરવું જોઈએ, તે નિયાણું નથી. (૮૭૦) जो वि भणिओ दसाइसु, तित्थगरम्मि वि नियाणपडिसेहो । तित्थगररिद्धिअभिसंगभावओ सो वि जुत्तो ति ।। ८७१ ।। योऽपि भणितो दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । " तीर्थकरर्थ्यभिष्वङ्गभावतः सोऽपि युक्त इति ।। ८७१ ।। વળી દશાશ્રુતસ્કન્ધાદિને વિષે તીર્થકરને વિષે પણ (તીર્થંકર બનવાનું પણ) નિયાણું કરવાનો જે નિષેધ કર્યો છે પણ તીર્થકરની સમૃદ્ધિ પરના રાગથી થતો डोवाथी (निषेध) योग्य ४ छे. (८७१) न य पत्थिया वि लब्भइ, साभिस्संगेहिँ तारिसा पयवी । निस्संगभावसज्झा, जम्हा सा मुत्तिहेउत्ता ।। ८७२ ।। न च प्रार्थिताऽपि लभ्यते साभिष्वङ्गैस्तादृशी पदवी । निस्सङ्गभावसाध्या यस्मात् सा मुक्तिहेतुत्वात् ।। ८७२ ।। રાગયુક્ત આત્માઓ વડે પ્રાર્થના કરાય તો પણ તેવી પદવી પ્રાપ્ત થતી નથી કેમ કે તે પદવી તો મોક્ષનું કારણ હોવાથી નિસંગ ભાવથી સાધ્ય છે. २९० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280