Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 269
________________ (८७२) (पंयाशडनी साक्षी) भणियं च एवं च दसाईसुं तित्थयरम्मि वि नियाणपडिसेहो । जुत्तो भवपडिबद्धं, साहिस्संगं तयं जेण ॥। ८७३ ।। भणितं च एवं च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । युक्तो भवप्रतिबद्धं साभिष्वङ्गं तकद् येन ॥। ८७३ ।। કહ્યું છે કે- આ પ્રમાણે દશાશ્રુતસ્કન્ધાદિ શાસ્ત્રોમાં તીર્થંક૨૫ણાને વિષે પણ નિયાણું કરવાનો નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે કેમ કે તે નિયાણું પણ સંસારથી સંબદ્ધ અને રાગયુક્ત છે. (૮૭૩) कयमेत्थ पसंगेणं, एवं पणिहाणसंगया एसा । संपुत्रा उक्कोसा निद्दिट्ठा वंदना लद्धा ॥। ८७४ ।। कृतमत्र प्रसङ्गेन एवं प्रणिधानसङ्गतैषा । संपूर्णा उत्कृष्टा निर्दिष्टा वन्दना लब्धा ।। ८७४ ।। પ્રસંગોચિત ચર્ચાથી સર્યું, પ્રણિધાનથી યુક્ત આ ચૈત્યવન્દના ‘ઉત્કૃષ્ટા ઉત્કૃષ્ટા' તરીકે જેનો નિર્દેશ કરાયો છે તેવી વંદના થઇ. (૮૭૪) उस्सग्गेर्णं स च्चिय, कायव्वा सुद्धमग्गगामीहिं । सेसा उ देसकालादवेक्खणा होइ अट्ठविहा ।। ८७५ ।। उत्सर्गेण सैव कर्तव्या शुद्धमार्गगामिभिः । शेषा तु देशकालाद्यपेक्षणाद् भवति अष्टविधा ।। ८७५ । વિશુદ્ધ માર્ગ પર જનારા જીવોએ ઉત્સર્ગથી તે જ વંદના કરવી જોઇએ, અને દેશ-કાળને અપેક્ષીને બાકીની આઠ પ્રકારની હોય છે (તે કરી શકાય). (८७५) Jain Education International (अपवाह प्यारे) ૨૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280