Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
-
-
“હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને આ પ્રાપ્ત થાઓ આ પદ સરળ છે. આમ આ પ્રણિધાનમાં બધા મોક્ષના કારણભૂત પદાર્થોની જે માંગણી કરાઈ छ. (८९५)
दुइयम्मि वि पणिहाणे, भवनिव्वेयाइ सिवफलं चेव । तो नत्थि अस्थमेओ, वंजणरयणा परं भिना ।। ८६६ ।। द्वितीयस्मिन्नपि प्रणिधाने भवनिर्वेदादि शिवफलमेव । ततो नास्ति अर्थभेदो व्यञ्जनरचना परं भिन्ना ।। ८६६ ।।
બીજી પ્રાર્થનામાં પણ ભવનિર્વેદ વિગેરે મોક્ષના ફળને આપનારી જ માંગણીઓ છે તેથી અર્થની જરા પણ ભિન્નતા નથી, માત્ર શબ્દોની રચના જુદી छ. (८१)
एत्तो च्चिय एगयरं, पणिहाणं नियमओ य कायव्वं । इय पुविं उवइडे, दुहाऽवि न नियाणमेयं ति ।। ८६७ ॥ इत एव एकतरत् प्रणिधानं नियमतश्च कर्तव्यम् । इति पूर्वमुपदिष्टं द्विधाऽपि न निदानमेतदिति ।। ८६७ ।। તેથી આ બેમાંથી કોઈ પણ એક પ્રણિધાન તો અવશ્ય કરવું જોઇએ, આમ
પહેલા કહેલું બન્ને પ્રકારનું પણ પ્રણિધાન એ નિયાણું નથી. (૮૬૭) कम्मक्खयत्थमीडा, तत्तो नियमेण होइ किर मोक्खो । जइ सो वि न पत्थिजइ, धम्मे आलंबणं कयरं ? ।। ८६८ ।। कर्मक्षयार्थमीडा ततो नियमेन भवति किल मोक्षः । यदि सोऽपि न प्रार्थ्यते धर्मे आलम्बनं कतरत् ।। ८६८ ।।
કર્મના ક્ષય માટે પ્રાર્થના અને તેનાથી (કર્મક્ષયથી) અવશ્ય મોક્ષ થાય છે. જો મોક્ષની પણ પ્રાર્થના ન કરાય તો ધર્મમાં આલંબન શેનું? (૮૬૮)
आलंबणनिरवेक्खा, किरिया नियमेण दव्वकिरिय त्ति । संमुच्छिमपायाणं, पायं तुच्छप्फला होइ ।। ८६९ ।। आलम्बननिरपेक्षा क्रिया नियमेन द्रव्यक्रियेति ।
૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280