Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 274
________________ (लक्ति अनुष्ठान) बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स । पुव्विल्लसमं करणं, भत्तिअणुडाणमाहंसु ।। ८८९ ।। बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य । पौर्वात्यसमं करणं भक्त्यनुष्ठानमाहुः ।। ८८९ ।। વિવેક ચક્ષુની મંદતાવાળો ભવ્ય જીવ વિશિષ્ટ બહુમાનપૂર્વક પોતાના પૂર્વજોની જેમ અનુષ્ઠાન આદરે તેને મહામુનિઓ ભક્તિ અનુષ્ઠાન કહે છે. (८८९) (प्रीति-लक्ति वरये लेह) तुल्ल पि पालणाई, जाया जणणीण पीड़-भत्तिगयं । पीईभत्तिसु (जु) याणं, भेओ नेओ तहेहं पि ।। ८९० ।। तुल्यमपि पालनादि जाया जनन्योः प्रीति- भक्तिगतम् । प्रीति - भक्तियुतयोः भेदो ज्ञेयस्तथेहाऽपि ।। ८९० ।। પત્ની અને માતાનું એકસરખું પાલન-પોષણ વિ. કરવા છતાં એક પ્રીતિલેખે ગણાય છે એક ભક્તિ રૂપે, તે જ રીતે અહીં પણ પ્રીતિયુક્ત અને लक्तियुक्त अनुष्ठाननो लेह भएवो. (८८०) (वथनानुष्ठान) जो पुण जिणगुणचेईसुत्तविहाणेण वंदणं कुणइ । वयणाणुडाणमिणं, चरित्तिणो होइ नियमेण ।। ८९१ ।। यः पुनर्जिनगुणचैत्येषूक्त (चैत्यसूत्र) विधानेन वन्दनां करोति । वचनानुष्ठानमिदं चारित्रिणो भवति नियमेन ।। ८९१ ।। જે વળી જિનેશ્વર પરમાત્માના ગુણોની ચૈત્યવન્દના સૂત્રોક્ત વિધિપૂર્વક વંદના કરે છે તે વચનાનુષ્ઠાન કહેવાય છે અને ચારિત્રધર મહાત્માઓને આ વચનાનુષ્ઠાન અવશ્ય હોય છે. (૮૯૧) (असंगानुष्ठान) Jain Education International ૨૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280