Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 263
________________ વિશેષ ભાવોલ્લાસ જાગે તો આનાથી પણ અધિક આશ્ચર્યકારી યુક્તિઓ વડે હૃદયના ભાવોના અતિશયને પ્રકટ કરતી પ્રાર્થના કરવી લાભદાયી જ છે. (८५१) अहिए भावुल्लासे, अहियाहियकरणपरिणई होइ । तह भाववंदणाए, लक्खणमेयं जओ भणियं ।। ८५२ ।। अधिके भावोल्लासे अधिकाधिककरणपरिणतिर्भवति । तथा भाववन्दनाया लक्षणमेतद् यतो भणितम् ।। ८५२ ।। અધિક ભાવોલ્લાસ હોતે છતે વધારે ને વધારે કરવાનો પરિણામ જાગે છે વળી ભાવવંદનાનું લક્ષણ પણ આ પ્રમાણે બતાવ્યું છે. (૮૫૨) (द्रव्य-भाव वहनाना क्ष) वेलाए' विहाणेण य, तग्गयचित्ताइणा य विबेओ । तब्बुड्ढिभावभावेहि, तह य दव्वे-यरविसेसो ।। ८५३ ।। वेलायां विधानेन च तद्गतचित्तादिना च विज्ञेयः । तद्वृद्धिभावभावैस्तथा च द्रव्ये-तरविशेषः ।। ८५३ ।। યથોચિત સમયની કાળજીથી, વિધિપૂર્વક, સ્તોત્રાદિમાં જ મગ્ન ચિત્ત અને ભાવોલ્લાસ – આ બધાની હાજરી કે ગેરહાજરીથી જ દ્રવ્ય અને ભાવવંદનાનો मेह पडे छे. (८५3) (ist) इह कस्सइ होज मई, नियाणकरणं इमं तु पच्चक्खं । जं पत्थणपणिहाणं, कीरइ परिथूलबुद्धीहिं ।। ८५४ ।। इह कस्यचिद् भवेद् मतिर्निदानकरणमिदं तु प्रत्यक्षम् । यत् प्रार्थनाप्रणिधानं क्रियते परिस्थूलबुद्धिभिः ।। ८५४ ।। અહીં કોઈની બુદ્ધિ આ પ્રમાણે થાય - આ તો સાક્ષાત નિયાણું જ કરાય છે કેમકે અત્યંત સ્કુલબુદ્ધિવાળા જીવો વડે પ્રાર્થનાનું જ પ્રણિધાન કરાય છે. (८५४) ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280