Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
इजनी प्राप्ति थाखो. (८४७)
लोगविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ।। ८४८ ।। लोकविरुद्धत्यागो गुरुजनपूजा परार्थकरणं च । शुभगुरुयोगस्तद्वचनसेवना आभवमखण्डा ।। ८४८ ।।
લોકમાં વિરુદ્ધ ગણાતા કાર્યોનો ત્યાગ, માતા-પિતા વિ. વડીલજનોની સેવા, પરાર્થકરણ, સદ્ગુરૂની પ્રાપ્તિ અને આજીવન અખંડપણે તેમની આજ્ઞાનું पालन (खाट भने प्राप्त थाखो.) (८४८)
वारिजइ जइ वि नियाणबंधणं वीराय ! तुह समए । तहवि मम हुज सेवा, भवे भवे तुम्ह चलणाणं ।। ८४९ ।। वार्यते यद्यपि निदानबन्धनं वीतराग ! तव समये । तथापि मम भवेत्सेवा भवे भवे युष्माकं चरणानाम् ।। ८४९ ।।
હે વીતરાગ ! જો કે તમારા શાસનમાં નિયાણું કરવાની ના પાડી છે છતાં પણ ભવોભવ આપના ચરણકમળની સેવા મને પ્રાપ્ત થો. (૮૪૯)
(प्रशिधाननी भावश्यता)
एएसिं एगयर, पणिहाणं नियमओ य कायव्वं ।
पणिहाणंता जम्हा, संपुत्रा वंदणा भणिया ।। ८५० ।। एतेषामेकतरत् प्रणिधानं नियमतश्च कर्तव्यम् । प्रणिधानान्ता यस्मात् संपूर्णा वन्दना भणिता ।। ८५० ।।
આમાંથી કોઇ પણ એક પ્રણિધાન અવશ્ય કરવું જોઇએ કેમકે જે વંદનામાં છેલ્લે પ્રણિધાન-પ્રાર્થના હોય તેને જ સમ્પૂર્ણ વંદના કહી છે. (૮૫૦)
उल्लासविसेसाओ, एत्तो अहियं पि चित्तउत्तीहिं । पयडियभावाइसयं, कीरतं गुणकरं चेव ।। ८५१ ।। उल्लासविशेषाद् इतोऽधिकमपि चित्रोक्तिभिः । प्रकटितभावातिशयं क्रियमाणं गुणकरमेव ।। ८५१ ।।
Jain Education International
૨૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280