Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 260
________________ અતૃપ્ત મનવાળો ફરીથી પણ સારા કવિઓએ બનાવેલા વિશુદ્ધ એવા સ્તવ भने स्तोत्रने हे. (८४०) (स्तव भने स्तोत्र) सक्कयभासाबद्धो, गंभीरत्थो थओ त्ति विक्खाओ । पाययभासाबद्धं, थोत्तं विविहेहिँ छंदेहिं ।। ८४१ ।। संस्कृतभाषाबद्धो गम्भीरार्थः स्तव इति विख्यातः । प्राकृतभाषाबर्द्ध स्तोत्रं विविधैश्छन्दोभिः।। ८४१ ।। સંસ્કૃત ભાષામાં રચાયેલી ગંભીર અર્થવાળી રચના સ્તવના નામથી વિખ્યાત થયેલી છે. જ્યારે પ્રાકૃત ભાષામાં વિવિધ છન્દોથી રચાયેલી રચનાને स्तोत्र हे छे. (८४१) गंभीरमहुरघोसं, तह तह थोत्ताइयं भणेजाह । जह जायइ संवेगं, सुणमाणाणं परेसिं पि ।। ८४२ ।। गम्भीरमधुरघोषं तथा तथा स्तोत्रादिकं भणेत । यथा जायते संवेगः श्रृण्वतां परेषामपि ।। ८४२ ।। ગંભીર અને મધુર અવાજે તેવી તેવી રીતે સ્તોત્ર વિગેરે કહે કે જેથી સાંભળનારા બીજાને પણ સંવેગ રસની ઉત્પત્તિ થાય. (૮૪૨) विविहमहाकइरइओ, वन्निजंतो विचित्तउत्तीहि । कस्स न हरेइ हिययं, तित्थंकरगुणगणो गुरुओ ? ॥ ८४३ ।। विविधमहाकविरचितो वर्ण्यमानो विचित्रोक्तिभिः ।। कस्य न हरति हृदयं तीर्थकरगुणगणो गुरुकः ।। ८४३ ।। વિવિધ મહાકવિઓએ રચેલો, વિવિધ યુક્તિઓથી વર્ણવાતો મહાન એવો તીર્થકરોના ગુણોનો સમૂહ કોના હૃદયનું હરણ કરતો નથી? (૮૪૩) भत्तिभरनिब्भरमणो, वंदित्ता सव्वजगइबिंबाई। मूलपडिमाइ पुरओ, पुणो वि सक्कत्थयं पढइ ।। ८४४ ।। भक्तिभरनिर्भरमना वन्दित्वा सर्वजगतीबिम्बानि । રપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280