Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 258
________________ જેઓ શંકા ઉત્પન્ન થયા પછી સાચી રીતે ગીતાર્થોને પૂછતા નથી તે માત્ર ઉપર ઉપરના શબ્દાર્થને જાણનારા પણ રહસ્યનો તાગ નહીં મેળવી શકનારા શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૮૩૩) अलमेत्थ वित्थरेणं, वंदिय सन्निहियचेइयाणेवं । अवसेसचेइयाणं, वंदणपणिहाणकरणत्थं ।। ८३४ ।। अलमत्र विस्तरेण वन्दित्वा सन्निहितचैत्यान्येवम् । अवशेषचैत्यानां वन्दनप्रणिधानकरणार्थम् ।। ८३४ ।। અહીં વધારે વિસ્તાર કરવાથી સર્યું. આ પ્રમાણે નજીક રહેલા જિનચૈત્યોને વંદના કરી બાકીના જિનચૈત્યોને વંદન કરવા પ્રણિધાન કરવા માટે...(૮૩૪) पुव्वविहाणेण पुणो, भणित्तु सक्कत्थयं तओ कुणइ । जिणचेइयपणिहाणं, संविग्गो मुत्तसुत्तीए ।। ८३५ ।। पूर्वविधानेन पुनर्भणित्वा शक्रस्तवं ततः करोति । जिनचैत्यप्रणिधानं संविग्नो मुक्ताशुक्त्या ।। ८३५ ।। પૂર્વોક્ત વિધિથી ફરી નમ્રુત્યુણું કહી ત્યાર પછી મુક્તાશુક્તિ મુદ્રાથી સંવિગ્ન સાધક જિનચૈત્યોને વંદના કરવાનું પ્રણિધાન કરે છે. (૮૩૫) मूलम् - जावंति चेइयाई, उड्ढे य अहे य तिरियलोए य । सव्वाइँ ताइँ वंदे, इह संतो तत्थ संताई ।। ८३६ ।। यावन्ति चैत्यानि ऊर्ध्वं चाधश्च तिर्यग्लोके च । सर्वाणि तानि वन्दे इह सन् तत्र सन्ति ।। ८३६ ।। ઉર્ધ્વલોક, અધોલોક અને તિÁલોકમાં જેટલા જિનચૈત્યો છે તે સર્વેને, અહીં રહેલો હું ત્યાં રહેલા સર્વેને વંદના કરું છું. (૮૩૬) (शस्तवनुं प्रयोन) सक्कत्थएण इमिणा, एयाइं चेइयाइँ वंदामि । सक्कथयस्स य भणणे, एवं खु पओयणं भणियं ।। ८३७ ।। ૨૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280