Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 264
________________ सुव्वइ य दसाईसु, तित्थयरम्मि वि नियाणपडिसेहो । तम्हा न जुत्तमेयं, पणिहाणं अह गुरू भणइ ।। ८५५ ।। श्रूयते च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । तस्माद् न युक्तमेतत् प्रणिधानमथ गुरुर्भणति ।। ८५५ ।। જ્યારે દશાશ્રુતસ્કન્ધાદિ સૂત્રોમાં તો તીર્થંકરપણાનું નિયાણું કરવાનો પણ નિષેધ કર્યો છે તેથી આ પ્રણિધાન કરવું યોગ્ય નથી. હવે ગુરૂદેવ તેનો પ્રત્યુત્તર माछ. (८५५) (समाधान-त्र .१२नुनियाj) जं संसारनिमित्तं, पणिहाणं तं खु भन्नइ नियाणं । तं तिविहं इयलोए, परलोए कामभोगेसु ।। ८५६ ।। यत् संसारनिमित्तं प्रणिधानं तत् खलु भण्यते निदानम्। तत् त्रिविधम्-इहलोके परलोके कामभोगेषु ।। ८५६ ।। જે સંસાર નિમિત્તક પ્રણિધાન હોય (સંસારના પદાર્થોની પ્રાર્થના હોય) તેને જ નિયાણું કહેવાય છે. આ નિયાણું ત્રણ પ્રકારનું હોય છે. ૧) ઈહલોક विषय: २) ५२९ो विषय 3) मनोगविषय. (८५७) (SSClsनिया) सोहाग-रज-बल-रूवसंपया माणुसम्मि लोगम्मि । जं पत्थिजइ धम्मा, इहलोयनियाणमेयं तु ।। ८५७ ।। सौभाग्य-राज्य-बल-रूपसंपदा मानुषे लोके । यत् प्रार्थ्यते धर्माद् इहलोकनिदानमेतत् तु ।। ८५७ ।। આ મનુષ્ય લોકમાં ધર્મથી સૌભાગ્ય-રાજય-બળ સ્પ અને સંપત્તિની જે પ્રાર્થના કરાય તે ઈહલોક નિયાણું છે. (૮૫૭) (५२मोनिया) वेमाणियाइसिद्धी, इंदत्ताईण पत्थणा जा उ । परलोयनियाणमिणं, परिहरियव्वं पयत्तेण ।। ८५८ ।। २५७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280