Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 249
________________ - meme शुभभाववृद्धेर्यद् जायते कर्मक्षयो विपुलः / / 802 // તેથી ગૃહસ્થોને ઉત્કૃષ્ટ જિનવંદના કરવી જ યોગ્ય છે જેથી શુભભાવોની पृद्धिधी विपुल ननिसाय छे. (802) (अपवाह) संपुन्नपक्खवाई, वित्तिविरोहाइकारणा कह वि / डहरतरं पि कुणतो, संपुनाए फलं होइालहइ) / / 803 / / संपूर्णापक्षपाती वृत्तिविरोधादिकारणात् कथमपि / लघुतरामपि कुर्वन् संपूर्णायाः फलं भवति (लभते) / / 803 / / / ઉત્કૃષ્ટ ચૈત્યવન્દનાનો પક્ષપાતી આજીવિકામાં બાઘ આવવો વિગેરે કોઈ પણ કારણથી કદાચ નાની પણ ચૈત્યવન્દના કરે તો પણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનું ३ण भेगवे छ. (203) जो पुण पमायसीलो, कुग्गहमरलेण वावि हयसन्नो / संपुनाकरणमणो-रहं पि हियए न धारेइ / / 804 / / यः पुनः प्रमादशीलः कुग्रहगरलेन वाऽपि हतसंज्ञः / संपूर्णाकरणमनोरथमपि हृदये न धारयति / / 804 // જે વળી અત્યંત પ્રમાદી છે અથવા તો કદાગ્રહના ગરલ (ધીમા ઝેર) થી નષ્ટ થયેલી. બુદ્ધિવાળો છે અને તેથી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કરવાના મનોરથને 59 ६६यां धा२९५ उरतो नथी. (804) सो मोहतिमिरछाइय-दिही बहुदुक्खसावयाइने / संमग्गमपावंतो, परिभमइ चिरं भवारने / / 805 / / स मोहतिमिरच्छादितदृष्टिबहुदुःखश्वापदाकीर्णे / सन्मार्गमप्राप्नुवन् परिभ्रमति चिरं भवारण्ये / / 805 / / તે મોહના અંધારાથી છવાઈ ગયેલા વિવેકચાવાળો ઘણા દુ:ખો રૂપી જંગલી પશુઓથી ભરેલા ભવજંગલમાં સન્માર્ગને પ્રાપ્ત નહીં કરતો લાંબા કાળ सुधी मछ.(८०५) - 241 Jain Education International ___ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280