Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ पडिभणइ गुरू सुंदर ! अइभरियं नत्थि धम्मम्मि / / 809 // आह किमेतावत्येव उताहो अधिकाऽपि संगता एषा। प्रतिभणति गुरुः सुन्दर ! अतिभृतं नास्ति धर्मे / / 809 / / શિષ્યનો પ્રશ્ન - શું ચૈત્યવંદના આટલીજ કરવી કે અધિક પણ કરવી યોગ્ય छ ? ગુરૂભગવંત પ્રત્યુત્તર આપે છે - હે સુન્દર! ઘર્મમાં ક્યારેય પણ અતિભરાવો ! होतो नथी. (मे तेली व तो धर्भधारे वातो नथी.) (804) एत्तो अहिगतराऽवि हु, कीरंती गरुयभत्तिराएण / कल्लाणयपव्वाइसु, गुणावहा चेव भत्ताणं / / 810 / / इतोऽधिकतराऽपि खलु क्रियमाणा गुरुकभक्तिरागेण / कल्याणकपर्वादिषु गुणावहा एव भक्तानाम् / / 810 / / ઉત્કૃષ્ટભક્તિ અને બહુમાનથી કલ્યાણક વિગેરે પર્વના દિવસોમાં આનાથી (ઉત્કૃષ્ટથી) પણ અધિકતર કરાતી ચૈત્યવંદના ભક્તજનોને લાભદાયી જ છે - गुरी छे. (810) (महिनामा माम) वड्ढइ धम्मज्झाणं, फुरंति हियए गुणा जिणिंदाणं / उच्छलइ तेसु भत्ती, कम्पिंधणहुयवहसमाणा / / 811 / / वर्धते धर्मध्यानं स्फुरन्ति हृदये गुणा जिनेन्द्राणाम् / उच्छलति तेषु भक्तिः कर्मेन्धनहुतवहसमाना / / 811 / / અધિક કરાતી ભક્તિથી ધર્મધ્યાન વધે છે, હૃદયમાં જિનેશ્વર દેવોના ગુણ સ્ફરે છે અને તે પરમાત્માઓને વિષે કર્મરૂપી ઈન્જનને બાળવા માટે અમિ समान मलित छ. (811) अनेसिं भव्वाणं, उवइट्ठो होइ उत्तमो मग्गो। इय विविहा हुँति गुणा, पुणो पुणो वंदणाकरणे // 812 / / अन्येषां भव्यानामुपदिष्टो भवति उत्तमो मार्गः / 243 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280