Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 38
________________ બોધસાર હું નિર્ભાગી રડવડું, ઈહાં શાં કીધાં મેં પાપ ? જ્ઞાની વિનાની ગોઠડી; ક્યાં જઈ કરું વિલાપ ? માત વિનાનો બાળ, જેમ આથડતો કુટાતો; આવ્યો છું તુજ આગળે, રાખો તો કરું વાતો. ક્રોડ ક્રોડ વંદના માહરી, અવધારો જિનદેવ; માગું નિરંતર આપના ચરણકમળની સેવ. સકળ ભક્ત તુમે ઘણી; જો હોવે અમ નાથ, ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. સયલ સંગ છંડી કરી ચારિત્ર લઈશું. પાય તુમારા સેવીને શિવરમણી વરીશું. એ અળજો મુજને ઘણો એ પૂરો સીમંધર દેવ ! ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. * Jain Education International * * સર્વથા સહુ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો, રાગ-દ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગ વરો. For Private & Personal Use Only ૨૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82