Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 49
________________ બોધસાર શમરૂપ ધનથી અંતરંગે બાહ્ય વૃત્તિ સ્થિર કરી; તેજ્ઞાનીની પદરજ થજો અમને સદા પાવનકરી. ખજુઆ સમી ક્રિયા કહી, નાણા ભાણ સમ જોય, કલિયુગ એહ પટંતરો, વિરલા બૂઝે કોય. જ્ઞાનકળા જે ઘટમાં જાગી તે જગમાંહિ સહજ વૈરાગી, જ્ઞાની મગન વિષયસુખ માંહિ, તે વિપરીત તો સંભવે નહિ. 1. આગિયો. ૨. જ્ઞાન. ૩. સૂર્ય. Jain Education International För Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82