Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 53
________________ બોધસાર ગુરુબિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુબિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. તીરથ નાહે એક ફલ, ગુરુ મિલે ફલ ચાર; સદ્ગુરુ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર, સમદૃષ્ટિ સદ્ગગુકિયા, મિટા ભરમ વિકાર; જઈ દેખો તહં એક હી; સાહિબ કા દિદાર. તે જ્ઞાનને નર પામતા, પામી વિનય ગુર્નાદિનો જ્ઞાને સ્વરૂપનો લક્ષ થાતાં, લક્ષ લે શિવમાર્ગનો. પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો, સેવા સદ્ગુરુ તનમનથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82