Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 78
________________ બોધસાર દ૯ ચિતવ પદ પરમાતમ પ્યારે, યોગીજનો જે પદ ઉર ધારે, જહાજ બની ભવજળથી તારે, કેવળ બોધ સુધારસ સારે, તજ તૃષ્ણા ધન આદિક કેરી, મૂક મમતા ટળશે ભવ ફેરી; ઘરી ચારિત્ર સદા શીલ પાળે, શિવરમણી સુખ તો તું ભાળે. સ્મર નિજદેહ વિષે વસનારો, નહિ તો ભવ ભમવાનો વારો. મૂર્ખ શિરોમણિ સદા મનાશે, વીર્ય વિહીન અશાની ગણાશે; નરમ નરમ તું બાહ્ય પદાર્થો, રમ રમ મોપદે જ હિતાર્થે, આત્મકાર્ય જો તૂર્ત કરીશ, તો તું કેવળજ્ઞાન વરીશ. સંસાર-ભોગ-શરીરથી ચિત્તે ઉદાસીનતા ઝરે, સમ્યગુરુ જો તત્ત્વજ્ઞાની માર્ગદર્શક શિર પરે, અનુભવ નિરંતર પામી હિત સાથે સુદૃઢ નિશ્ચય બળે, તેને મળે છે મોશ-સિદ્ધિ, અન્યને કદી ના મળે. રાગ દ્વેષકે નાશર્તે, પરમાતમ પરકાશ, રાગ દ્વેષકે ભાસતેં, પરમાતમ પદ નાશ; લાખ બાતકી બાત યહ તોક દઈ બતાય, જો પરમાતમ પદ ચહૈ, રાગદ્વેષ તજ ભાય. રાગ દ્વેષકે ત્યાગ બિન, પરમાતમ પદ નાહિ, કોટિ કોટિ જપ તપ કરી, સબહિ અકારથ જાહિ; રાગ દ્વેષકો ત્યાગ , ઘર પરમાતમ ધ્યાન, જ્યો પાવે સુખ-સંપદા મૈયો ઇમ કલ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82