Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 52
________________ ૪૩ બોધસાર પામશે તેનો બદલો શું હોઈ શકે? નહીં જ. તો હવે મારું શેષ જીવન સર્વ પ્રકારે તેમની સેવા-ભક્તિ અને સ્મરણમાં જાઓ. પદ્યવિભાગ : સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લા. આ તન વિષની વેલડી, ગુરુ અમૃતની ખાણ શિર દેતાં જો ગુરુ મળે, તો પણ સસ્તા જાણ. ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગું પાય; બલિહારી ગુરુદેવકી જિને ગોવિંદ દિયો બતાય. એવાં મૂળ જ્ઞાનાદિ પામવારે, અને જેવા અનાદિ બંધ, મૂળ મારગ... ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ, મૂળ મારગ.. " સદ્ગુરુ સમ સંસારમાં, હિતકારી કોઈ નહીં; કહે પ્રીતમ ભવપાશને છોડાવે જગમાંહીં. ગુરુકો ધ્યાન જે કો ઘરે, બોલે ગુરુમુખવાણ; પ્રતમ સંત-સમાજમે સકલ શિરોમણિ જાણ. સદ્ગુરુ પદમેં સમાત હૈ; અરિહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણકો ઉપાસો તજી ગર્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82