________________ ર બેધિચર્યાવતાર * આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય બધિર્યાવતાર'માં નિરૂપેલી પારમિતાઓ અંગેના પ્લેથી જરાય ઓછું નથી. વાચકે એને માણે. સરિત કુંજ, અમદાવાદ તા. 19-2-55 સુખલાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust