Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 71
________________ સપ્તમ પરિરછેદ a 67 150 मृतं दुण्डुभम् आसाद्य काकोऽपि गरुडायते / / आपद् आबाधतेऽल्पापि मनो मे यदि दुर्वलम् // 52 // 150. મરેલા ડંડવા પાસે આવીને કાગડો પણ ગરુડ જે થાય છે. મારું મન જે દુર્બળ હોય તે નાની આપદા પણ મને પીડે. પર 151 ये सत्त्वा मानविजिता वराकास्ते न मानिनः / __ मानी शत्रुवशं नैति मानशत्रुवशाश्च ते // 56 / / 151 જે સત્વે બિચારાં માનથી જિતાયેલાં છે, તે માની નથી. માની શત્રુને વશ થતો નથી. માનશત્રુ તેઓને વશ થાય છે. 56 152 मानेन दुर्गति नीता मानुष्येऽपि हतोत्सवाः / परपिण्डाशिनो दासा मूर्खा दुर्दर्शनाः कृशाः / / 57 / / ૧૫રમાનથી દુર્ગતિ પામેલાઓ મનુષ્યત્વને વિશે પણ ઉત્સાહ વિનાના થઈ જાય છે. પારકું ખાનારા દાસ મૂર્ખ, ખરાબ દેદારના અને દૂબળા થાય છે. 153 ते मानिनो विजयिनश्च त एव शूरा ये मानशत्रुविजयाय वहन्ति मानं / ये तं स्फुरन्तमपि मानरिपुं निहत्य મંગને નય પ્રતિપાલતિ | 21 153. તે જ માની પુરુષો છે અને વિજયી છે, તે જ શૂરા છે જે માનશત્રુના વિજયને માટે માન ધારણ કરે છે; અને જે સહેજે એવા કુરતા માનશત્રુને મારીને લેકમાં યથેચ્છ જયપ્રાપ્તિ કરે છે. 59 , 57 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85