________________ અયાપક ધમનંદ કેબીનાં કેટલાંક પુસ્તકે - બુદ્ધચરિત દંતકથાનું જીળું દૂર કરી, મૂળ પાલિ ત્રિપિટકોને આધારે લખેલું બુદ્ધ ભગવાનનું ચરિત્ર; તે સમયની રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિની સંપૂર્ણ સમાલોચના, તથા પસંદ કરેલાં જૂનાં પ્રસિદ્ધ ચિત્રો સાથે. - કિં. રૂ. 3-0-0 ટપાલરવાનગી 0-9 - બુદ્ધલીલા - આ ગ્રંથમાં બુદ્ધ ભગવાનનું ચરિત્ર, તેમના ઉપદેશ અને તેમની જન્માંતરની કથાઓ, ઉપરાંત દારનિક સિદ્ધાંતો અને ચર્ચાઓની આંટીઘૂંટીમાં વાચકને ઉતાર્યા સિવાય બુદ્ધ, ધર્મ અને સંધ વિષે કથાઓ રૂપે સચોટ હદયસ્પર્શી માહિતી આપવામાં આવેલી છે. (અપ્રાપ્ય) સુત્તનિપાત બૌદ્ધ ધર્મગ્રંથ “સુત્તાનપાત”નો અનુવાદ. સામાન્ય વાચકો 2 માટે બૌદ્ધ ધર્મને ઠીક ઠીક ખ્યાલ ધમ્મપદ” અને “સુત્તનિપાત” એ બે ઉપરથી મળી શકે. આ બંને ગ્રની પ્રતિષ્ઠા બૌદ્ધધર્મના અભ્યાસીઓમાં સૌથી વધારે છે. કિં. રૂ. 1-0-0 ટપાલરવાનગી 0-5-0 ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદો “સુત્તનિપાત જે જ, બુદ્ધના ધર્મસંવાદો અને ઉપદેશોને સંગ્રહરૂપ પ્રાચીન પાલિ - - - ------------ પ્રથમ પચાસ પ્રકરણનો અser tg 'કિં. રૂ. 3-0-0 = = = = het watth.oro અમદાવાદ અને મુંબઈ નં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust