Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ સપ્તમ પરિચ્છેદ 141 अथापि हस्तपादादि दातव्यम् इति मे भयम् / . ગુહાઈવમૂઢત્વે તન્ ચાર્ અવિવારત: | 20 | ( 141. અને વળી (બોધિ મેળવવા જતાં બીજાને અથે) હાથપગ આપી દેવા પડશે એ મને ભય લાગે છે; અઘરું - સહેલું એવો મારો મોહ અવિચારને લઈને સંભવે છે. . 20 142 इदं तु मे परिमितं दुःखं संबोधिसाधनम् / नष्टशल्यव्यथापोहे तदुत्पाटनदुःखवत् // 22 // 142, સંધિના સાધનનું આ છે મારું દુઃખ છે, તે પરિમિત છે. ભાગી ગયેલા કાંટાની વ્યથા દૂર કરવા જતાં , તેને ખેંચી કાઢવાને દુખના જેવું છે. 22 143 सर्वेऽपि वैद्याः कुर्वन्ति क्रियादुःखैर् अरोगताम् / तस्माद् बहूनि दुःखानि हन्तुं सोढव्यम् अल्पकम् // 23 // 143. બધા વૈદ્યો (ઉપચાર-)કિયાના દુઃખ વડે જ નરગિતા કરે છે. તેથી બહુ દુઃખ હણવાને માટે થોડું સહન કરી લેવું. 23 144 क्रियाम् इमाम् अप्युचितां वरवैद्यो' न दत्तवान् / मधुरेणोपचारेण चिकित्सति महातुरान् // 24 // 144. ઉત્તમ વૈદ્ય (બુદ્ધ ભગવાને) આવી ઉચિત (દુઃખદાયક ઉપચાર-)ક્રિયા પણ આપી નહિ. મધુર ઉપચાર વડે તે મોટા રોગીઓની ચિકિત્સા કરે છે. 24 145 पुण्येन कायः सुखितः पाण्डित्येन मनः सुखि / तिष्ठन्परार्थ संसारे कृपालु: केन खिद्यते / / 28 // બો–૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85