________________ 78 બેધિચર્યાવતાર ૧લ્પ. હું ભૂત કે ભવિષ્ય ચિત્ત નથી. કેમ કે તે વિદ્યમાન જ નથી. જે હું વર્તમાન ચિત્ત હાઉં, તે તે નાશ થતાં વળી હું નથી. / 196 एवं शून्येषु धर्मेषु किं लब्धं किं हृतं भवेत् / सत्कृतः परिभूतो वा केन क्र: संभविष्यति / / 152 / / 196. આ પ્રમાણે પદાર્થો શૂન્ય હોય, ત્યાં શું મળ્યું ને શું ગુમાવ્યું? સત્કાર પામેલ અથવા અપમાન પામેલ કોના વડે કોણ સંભવી શકે ? 152 197 सर्वम् आकाशसंकाशं परिगृह्णन्तु मद्विधाः / प्रकुप्यन्ति प्रहृष्यन्ति कलहोत्सवहेतुभिः // 155 / / ' 197. આ બધાને આકાશ જેવું (શૂન્ય) ગણે. મારા જેવા કજિયાને કારણે અને ઉત્સવના કારણે અનુક્રમે ગુસ્સે થાય છે અને ખુશ થાય છે. 155 198 शोकायासैविषादैश्च मिथश्छेदनभेदनैः / - ___यापयन्ति सुकृच्छ्ण पापैरात्मसुखेच्छवः // 156 / / 198. શોક, આયાસ અને વિષાદથી તેમ જ એક બીજાના પરસ્પર છેદનભેદનથી, પાપ વડે પિતાના સુખની ઈચ્છાવાળાએ બહુ જ મુસીબતથી સમય ગાળે છે. 156 199 अहो बतातिशोच्यत्वम् एषां दुःखौघवर्तिनाम् / / ये नेक्षन्ते स्वदौःस्थित्यम् एवम् अप्यतिदुःस्थिताः ! 264 19. દુઃખના પ્રવાહમાં પડેલા બિચારા અતિશય શેઢે છે; જે આ પ્રમાણે અતિ દુઃખ હોવા છતાં પણ પિતાની ખરાબ સ્થિતિને જોઈ શક્તા નથી. 164 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust