Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ 56 નવમ પરિચ્છેદ 191 शून्यतावासनाधानाद्धीयते भाववासना / . किंचिन्नास्तीति चाभ्यासात् सापि पश्चात् प्रहीयते / / 33 // 191. શૂન્યતાની વાસના રાખવાથી ભાવવાસના દૂર થાય છે. કંઈ પણ નથી એવા અભ્યાસથી તે પણ પછીથી नाश पामे छे. 33 . 192 यद् दुःखजननं वस्तु बासस्तस्मात् प्रजायताम् / __ शून्यता दुःखशमनी ततः किं जायते भयम् / / 56 / / 192. જે દુઃખ ઉત્પન્ન કરનારી વસ્તુ છે, તેમાંથી ત્રાસ ઉત્પન્ન થાય; શૂન્યતા તો દુઃખનું શમન કરનારી છે. તેમાંથી ભય કેમ ઉત્પન્ન થાય ? 193 दन्तकेशनखा नाहं नास्थि नाप्यस्मि शोणितम् / न सिंघाणं न च श्लेष्मा न पूयं लसिकाऽपि वा / / 58 // 193. હું દંત, કેશ કે નખ નથી; હાડકું નથી; લેહી नथा; सीट नथी; 46 नथी; 52 नथी; थू पण नथी. 58 194 नाहं मांसं न च स्नायु!ष्मा वायुर् अहं न च / - न च छिद्राण्यहं नापि षड्विज्ञानानि सर्वथा // 60 // 184. मांस नथी; स्नायु नथी; गरभी नथी; વાયુ નથી; છિદ્ર નથી અને સર્વથા છ વિજ્ઞાન નથી. 60 195 अतीतानागतं चित्तं नाहं तद्धि न विद्यते / अथोत्पन्नम् अहं चित्तं नष्टेऽस्मिन्नास्त्यहं पुनः / / 74 / / 1. यक्षु, श्रोत्र, प्राण, वा, 15 मने मन-मे ७था.यतi sil. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85