Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 79
________________ અષ્ટમ પરિછેદ - 75 અવીચિ - નરકમાં પણ પ્રવેશ કરે છે; જેવી રીતે હસે પદ્મવનમાં. 107 183 मुच्यमानेषु सत्त्वेषु ये ते प्रामोद्यसागराः / तैरेव ननु पर्याप्तं मोक्षेणारसिकेन किम् // 108 / / 183. સ મુક્ત થતાં જે આનંદના સાગર ઊલટે છે, તેનાથી જ ખરેખર બસ છે; અરસિક મોક્ષને શું કરે 108 184 अतः परार्थं कृत्वापि न मदो न च विस्मयः / न विपाकफलाकांक्षा परार्थैकान्ततृष्णया / / 109 / / - 184. આથી પરોપકાર કરીને પણ મદ અને અભિમાન નથી. પરોપકારની જ કેવળ તૃષ્ણાથી - મમતાથી વિપાક-ફળની આકાંક્ષા નથી. 109 185 कायस्यावयवत्वेन यथाभिष्टाः करादयः / जगतोऽवयवत्वेन तथा कस्मान्न देहिनः // 114 / / 185. જેમ હાથ વગેરે શરીરના અવયવ તરીકે અભિષ્ટ મનાય છે, તેમ દેહીઓ જગતના અવયવો તરીકે શા માટે ન ગણાય? 186 यथात्मबुद्धिरभ्यासात् स्वकायेऽस्मिन्निरात्मके / परेष्वपि तथात्मत्वं किम् अभ्यासान्न जायते / / 115 / / 186. જેમ નિરાત્મક એવા પોતાના શરીરમાં અભ્યાસથી આત્મબુદ્ધિ થાય છે, તેમ પારકાંઓમાં પણ અભ્યાસથી શા માટે આત્મબુદ્ધિ ન થાય? 187 ये केचिद् दुःखिता लोके सर्वे ते स्वसुखेच्छया / ये केचित् सुखिता लोके सर्वे तेऽन्यसुखेच्छया // 129 / / 114 115 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85