________________ બેધિચર્યાવતાર 161. સમાધિ વડે વિપશ્યનાથી યુક્ત પુરુષ કલેશને વિનાશ કરે છે એમ સમજી, સૌથી પ્રથમ સમાધિ શોધવી જોઈએ. અને સમાધિ લેકમાં અભિરતિની અપેક્ષા ન રાખવાથી થાય છે. 162 न पश्यति यथाभूतं संवेगाद् अवहीयते / दह्यते तेन शोकेन प्रियसंगमकांक्षया // 7 // 162. યથાર્થ જેતે નથી, વૈરાગ્યથી ખસી જાય છે; પ્રિયસંગમની ઇચ્છાથી તે શોક તેને બાળે છે. 7 163 तच्चितया मुधा याति ह्रस्वम् आयुर्मुहुर्मुहुः / / . अशाश्वतेन मित्रेण धर्मो भ्रश्यति शाश्वतः / / 8 / / 163. તેની ચિંતાથી આયુષ્ય ઘડી ઘડી વૃથા ક્ષીણ થાય છે. ક્ષણિક મિત્ર વડે શાશ્વત ધર્મ નષ્ટ થાય છે. 8 164 बहवो लाभिनोऽभूवन बहवश्च यशस्विनः / सह लाभयशोभिस्ते न ज्ञाता क्व गता इति // 20 // 164. ઘણા લાભવાળાઓ થઈ ગયા, ઘણા આબરૂવાળા થઈ ગયા. તેઓ લાભ અને આબરૂ સાથે ક્યાં ચાલ્યા ગયા એની ખબર નથી. 165 माम् एवान्ये जुगुप्सन्ति किं प्रहृष्याम्यहं स्तुतः / ___ माम् एवान्ये प्रशंसन्ति किं विषीदामि निन्दितः // 21 / 165. કેટલાક માણસ મારી નિંદા કરે છે, તો પછી સ્તુતિ પામીને હું શા માટે ખુશી થાઉં? બીજા મને વખાણે છે, તો પછી નિંદા પામીને હું શા માટે દિલગીર થાઉં? 21 * વિપશ્યના=હત્ત્વનું યથાર્થ જ્ઞાન કરનારી પ્રજ્ઞા (યથાસૂતરવપરિણાનસ્વગાવા પ્રશા !) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust