Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 76
________________ ઉર એધિર્યાવતાર 170. હું પોતાની સ્મશાનભૂમિમાં જઈ નાશ પામે એવી મારી કાયાને બીજા હાડકાંઓ સાથે હું ક્યારે સરખાવીશ? 30 171 अयम् एव हि कायो मे एवं पूतिर्भविष्यति / __ शृगाला अपि यद्गन्धान्नोपसयुरन्तिकम् // 31 / / 171. આ જ મારું શરીર એવું ગંધાતું થઈ જશે કે જે ગંધથી શિયાળ પણ પાસે આવશે નહિ. 31 172 अस्यैकस्यापि कायस्य सहजा अस्थिखण्डकाः / / पृथक् पृथग् गमिष्यन्ति किमुतान्यः प्रियो जनः / / 32 // 172. આ એક કાયાની સાથે ઉત્પન્ન થયેલાં હાડકાં છૂટાં છૂટાં થઈ જશે, તો પછી બીજા પ્રિયજનનું તે શું કહેવું? 32 173 रणं जीवितसंदेहं विशन्ति किल जीवितुम् / मानार्थं दासतां यान्ति मूढाः कामविडम्बिताः // 77 // 173. જેમાં જિંદગી સંદેહમાં આવે એવા રણમાં જીવનનિર્વાહ માટે લોકે પ્રવેશ કરે છે. વાસનાઓથી ઘેરાઈ મૂઢ માણસે માનને ખાતર દાસ થાય છે. 77 174 एवम् उद्विज्य कामेभ्यो विवेके जनयेद् रतिम् / कलहायासशून्यासु शान्तासु वनभूमिषु / / 85 / / 174. આ પ્રમાણે વાસનાઓમાંથી ઉદ્વેગ પામી કલહ આયાસથી રહિત, શૂન્ય અને શાન વનભૂમિમાં વિવેક વિષે પ્રેમ ઉત્પન્ન કર.' 85 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85