Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ બેધિચર્યાવતાર 154 क्लेशप्रहारान् संरक्षन् क्लेशांस्तु प्रहरेद् दृढम् / - રવયુદ્ધમાપ: શિક્ષિતેરિ સહ્યું 67 છે. 154. કલેશના પ્રહારમાંથી રક્ષણ કરતાં કલેશને દઢ પ્રહાર કરવો જોઈએ. કુશળ શત્રુની સાથે જાણે ખર્ગયુદ્ધ કરતો હોય તેમ. 155 तत्र खड्गं यथा भ्रष्टं गृह्णीयात् सभयस्त्वरम् / स्मृतिखड्गं तथा भ्रष्टं गृह्णीयान् नरकान् મરમ્ | 68 155. તે (ખગયુદ્ધ)માં જેમ પડી ગયેલું પગ ભયથી અને ત્વરાથી ઉપાડી લે, તેમ પડી ગયેલું મૃતિ-ખડ્ઝ નરકને યાદ કરી ઉપાડી લે. 156 विषं रुधिरम् आसाद्य प्रसर्पति यथा तनौ / / तथैव च्छिद्रम् आसाद्य दोषश्चित्ते प्रसर्पति // 69 / / 156. જેમ ઝેર લેહીમાં પહોંચીને આખા શરીરમાં પ્રસરે છે, તેમ દોષ છિદ્રમાં પેસી ચિત્તમાં પ્રસરે છે. 29 157 यथैव तुलकं वायोर्गमनागमने वशम् / तथोत्साहवशं यायाद् ऋद्धिश्चैवं समृध्यति / / 75 // ___वीर्यपारमिता सप्तमः परिच्छेदः / 157. જેવી રીતે રૂ જવા-આવવામાં પવનને વશ હોય છે, તેમ ઉત્સાહને વશ થઈ ચાલવું જોઈએ. એ પ્રમાણે ઋદ્ધિ સમૃદ્ધ થાય છે. 75 વીર્યપારમિતા નામને સાતમે પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85