Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ સપ્તમ પરિચ્છેદ 132 एवं क्षमी भजेद् वीर्य वीर्ये बोधिर्यतः स्थिता / ___ न हि वीर्यं विना पुण्यं यथा वायु विना गतिः // 1 // ૧૩ર. આ પ્રમાણે ક્ષમાવાળા માણસે વીર્યને આશ્રય લેવો જોઈએ. કારણ કે વીર્યમાં બધિ રહેલી છે. જેમ વાયુ વિના ગતિ નથી, તેમ વીર્ય વિના પુણ્ય નથી. 1 133 किं वीर्य कुशलोत्साहस्तद् विपक्षः क उच्यते / / ___आलस्यं कुत्सितासक्तिविषादात्मावमन्यना // 2 // 9. 133. વીર્ય શું? (વીર્ય એટલે) કુશલ કર્મોમાં ઉત્સાહ; તેથી ઊલટું શું? તે આળસ, અપલક્ષણમાં આસક્તિ, વિષાદ અને પિતાની જાત વિષે અવજ્ઞા. 134 अव्यापार-सुखास्वाद-निद्रापाश्रयतृष्णया / संसारदुःखानुद्वेगाद् आलस्यम् उपजायते // 3 // - 134. સંસારનાં દુઃખથી ઉદ્વેગ ન થવાથી, એદીપણાથી, એશઆરામથી, ઊંઘથી, અલવાની ઈચ્છાથી આળસ ઉત્પન્ન થાય છે. 135 निरुद्यमफलाकांक्षिन् सुकुमार बहुव्यथ / मृत्युग्रस्तोऽमराकार हा दुःखित विहन्यसे / / 13 / / 135. ઉદ્યોગકર્મ વિના ફળની ઈચ્છા રાખનારા, સુકુમાર છતાં બહુ પીડવાળા, મૃત્યુથી ગ્રસ્ત છતાં અમરની આકૃતિવાળા હે દુખિત ! હાય, તું માર્યો જાય છે! 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85