Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ બેધિચર્યાવતાર 136 मानुष्यं नावम् आसाद्य तर दुःखमहानदीम् / મૂઢ aao નિદ્રાથી રૂચે નૌ દુર્જમાં પુન: . 24, 136. માનવદેહરૂપી નાવ મેળવીને દુઃખની મહાનદીને તરી જા. હે મૂઢ! નિદ્રાને વખત નથી. આ નાવ ફરી (મળવી) દુર્લભ છે. 14 137 मुक्त्वा धर्मरति श्रेष्ठाम् अनन्तरतिसंततिम् / / रतिरौद्धत्यहास्यादौ दुःखहेतौ कथं तव // 15 // 137. અનંતકાળ સુધી આનંદપરંપરાવાળી આ ધર્મ રતિને છેડીને દુઃખના હેતુ રૂપ ઔદ્ધત્ય, હાસ્ય વગેરેમાં તને કેમ મજા આવે છે? 15 138 नैवावसादः कर्तव्यः कुतो मे बोधिरित्यतः / यस्मात् तथागतः सत्यं सत्यवादीदम् उक्तवान् // 17 // 138. મને ક્યાંથી બાધિ થાય, એમ કહી ખિન્ન થવું નહિ. કારણ કે તથાગતે આ સત્ય કહ્યું છે - 17 139 तेऽप्यासन् दंशमशका मक्षिकाः कृमयस्तथा / ચૈત્સાફવરાતિ પ્રાપ્ત ટુરા વોધિત્તમ | 28 . 139. તે ડાંસ, મચ્છર, માખીઓ તથા કીડાઓ પણ હતા કે જેમના વડે ઉત્સાહને લઈને દુર્લભ એવી ઉત્તમ બેધિ પ્રાપ્ત કરાઈ 18 140 किमुताहं नरो जात्या शक्तो ज्ञातुं हिताहितम् / सर्वज्ञनीत्यनुत्सर्गाद् बोधि किं नाप्नुयाम् अहम् // 19 // 140. તે પછી જન્મથી માણસ એવો હું, હિત અને અહિત જાણવાને શક્તિમાન હેઈ સર્વજ્ઞના માર્ગને વળગી રહીને બધિ કેમ નહિ મળવું? 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85