Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 48
________________ 44 બેધિચર્યાવતાર - 49. પ્રવેશમાર્ગને શોધતી લેશરૂપી ચેરોની ટેળી - પ્રવેશમાર્ગ મેળવીને સદ્ગતિ અને જીવિતને ચોરે છે અને હણે છે. 28 50 तस्मात् स्मृतिर्मनोद्वारान्नापनेया कदाचन / ___ गतापि प्रत्युपस्थाप्या संस्मृत्यापायिकी व्यथाम् / / 29 / / 50. તેથી સ્મૃતિને મનોદ્વારથી કદી પણ ખસેડવી જોઈએ નહીં. જતી રહી હોય તો પણ નરકની પીડા યાદ કરીને ફરી વાર સ્થાપવી જોઈએ. 29 51 उपाध्यायानुशासिन्या भीत्याप्यादरकारिणाम् / - धन्यानां गुरुसंवासात् सुकरं जायते स्मृतिः / / 30 // 51. ઉપાધ્યાયની અનુશાસન કરનારી ભીતિથી પણ (એમના પ્રત્યે) આદર ધરાવનાર ધન્ય પુરુષની સ્મૃતિ ગુરુ સાથેના સહવાસથી સહેલાઈથી ઉત્પન્ન થાય છે. 30 52 बुद्धाश्च बोधिसत्त्वाश्च सर्वत्राव्याहतेक्षणाः / सर्वम् एवाग्रतस्तेषां तेषाम् अस्मि पुरः स्थितः / / 31 / / પર. બુદ્ધ અને બોધિસોની દષ્ટિ સર્વત્ર ખલેલ વિનાની હોય છે. બધું તેની સંમુખ છે, હું પણ તેઓની સંમુખ સ્થિત છું. - 53 इति ध्यात्वा तथा तिष्ठेत् त्रपादरभयान्वितः / / बुद्धानुस्मृतिरप्येवं भवेत् तस्य मुहुर्मुहुः // 32 // 53. એ વિચાર કરીને લજ્જા, આદર અને ભયયુક્ત તે એ પ્રમાણે રહે. એમ કરવાથી તેને બુદ્ધનું અનુસ્મરણ પણ વારંવાર થાય. 32 31 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85