Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 50
________________ બેધિચર્યાવતાર 58. માગ વગેરેમાં ભયની શરત રાખવા માટે ચારે દિશામાં ફરી ફરી જેવું વિસામો લઈને, પાછા ફરી, પંઠ ભણીની દિશાઓ જોવી. - 37 59 सरेदपसरेद्वापि पुरः पश्चान्निरूप्य च / ____ एवं सर्वास्ववस्थासु कार्यं बुधद्वा समाचरेत् // 38 / / 59. આગળ પાછળ જોઈને જવું આવવું જોઈએ; એમ દરેક અવસ્થામાં કાર્ય સમજીને આચરણ કરવું. 38 60 कायेनैवम् अवस्थेयम् इत्याक्षिप्य क्रियां पुनः / ય: સ્થિત કૃતિ દ્રષ્ટવ્ય: પુરતા છે રૂ8 | * . 60. કાયાએ આ પ્રમાણે રહેવું જોઈએ. (એમ કાયાને રાખીને પછી) કિયાને અટકાવીને, કાયા કેમ ઊભી છે તે વચમાં ફરીથી જોઈ લેવું જોઈએ. 39 61 निरूप्यः सर्वयत्नेन चित्तमत्तद्विपस्तथा / धर्मचिन्तामहास्तंभे यथा बद्धो न मुच्यते // 40 // 61. ચિત્તને મત્ત હાથી સર્વ પ્રયત્ન વડે એવી રીતે સંભાળવો જોઈએ કે જેથી ધર્મચિંતાના મહાતંભે બંધાચેલો તે છૂટી જાય નહીં. 62 कुत्र मे वर्तत इति प्रत्यवेक्ष्यं तथा मनः / समाधानं धुरं नैव क्षणम् अप्युत्सृजेद् यथा // 41 // 62. મારું ચિત્ત ક્યાં છે, એમ વિચાર કરીને મનની એવી રીતે દેખરેખ રાખવી જોઈએ કે જેથી સમાધિની ધૂસરી તે ક્ષણ પણ કાઢી ન નાખે. 41. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85