Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 64
________________ 20 બધિચર્યાવતાર વિચારી, શત્રુને ન કરું, તે બીજી કઈ રીતે મારી ક્ષતિ થવાની? 110 121 तद् दुष्टाशयम् एवातः प्रतीत्योत्पद्यते क्षमा / સ વાત: ક્ષમાહેતુ: પૂસદ્ધર્મમય છે ??? 121. આમ, તેના દુષ્ટ આશયને લઈને જ ક્ષમા ઉત્પન્ન થાય છે, માટે તે જ ક્ષમાને હેતુ છે; મારે તેને સદ્ધમની જેમ પૂજવો જોઈએ. 111 - 122 सत्त्वक्षेत्रं जिनक्षेत्रम् इत्यतो मुनिनोदितम् / एतान् आराध्य बहवः संपत्पारं यतो गताः / / 112 // 122. સોનું (ભૂતપ્રાણીઓનું) ક્ષેત્ર એ જિનેનું ક્ષેત્ર છે, એમ મુનિએ કહ્યું છે. કારણ કે તેઓને આરાધીને ઘણાઓ (સર્વ) સંપત્તિને પાર પામ્યા છે. 112 123 मैत्र्याशयश्च यत्पूज्यः सत्त्वमाहात्म्यम् एव तत् / __बुद्धप्रसादाद् यत्पुण्यं वुद्धमाहात्म्यम् एव तत् // 115 / / 123. મૈત્રી-આશયવાળ લેકે માં જે પૂજાય છે, તે સોનું જ માહાસ્ય છે (સને જ આભારી છે). બુદ્ધના પ્રસાદથી જે પુણ્ય થાય છે, તે બુદ્ધનું જ માહાસ્ય છે. 115 124 येषां सुखे यान्ति मुदं मुनीन्द्रा - येषां व्यथायां प्रविशन्ति मन्युम् / तत्तोषणात् सर्वमुनींद्रतुष्टि તત્રાપાડવાં મુનીનામ્ | 222 124. જે બીજાં સર્વેનું સુખ જોઈને મુનિઓ પ્રસન્ન થાય છે, અને જેમનું દુઃખ જોઈને તેઓ દિલગીર થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85