Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 63
________________ ષષ્ઠ પરિછેદ 116 तस्मात् स्तुत्यादिघाताय मम ये प्रत्युपस्थिताः / अपायपातरक्षार्थं प्रवृत्ता ननु ते मम // 99 / / 116. તેથી મારી સ્તુતિ વગેરેનો ઘાત કરવાને માટે જે લોકો તત્પર થાય છે, તે ખરેખર મને નરકમાં પડત. બચાવવાને માટે જ પ્રવૃત્ત થાય છે. 117 पुण्यविघ्नकृतोऽनेनेत्यत्र कोपो न युज्यते / क्षान्त्या समं तपो नास्ति नन्वेतत् तद् उपस्थितम् / / 102 // 117. આણે મારા પુણ્યમાં વિદ્મ કર્યું છે એ પ્રમાણે વિચારીને એના પ્રત્યે કોપ કરે એગ્ય નથી; ક્ષાતિ સમું તપ નથી. ખરેખર, એ જ અહીંયાં ઉપસ્થિત થયું છે. 102 118 अथाहम् आत्मदोषेण न करोमि क्षमाम् इह / ___मयैवात्र कृतो विघ्नः पुण्यहेतावुपस्थिते / / 103 / / 118. હવે જે હું મારા પિતાના જ દોષથી ક્ષમા ન કરું, તો પુણ્યનો હેતુ આવ્યા છતાં પણ મેં જ એમાં વિશ્વ કર્યું કહેવાય. 103 119 अश्रमोपार्जितस्तस्माद् गृहे निधिरिवोत्थितः / बोधिचर्यासहायत्वात् स्पृहणीयो मया रिपुः / / 107 / / 119. તેથી શ્રમ વિના કમાયેલે આ ખજાને મારા ઘરની અંદર આવી ઊભે છેબોધિચર્યામાં સહાય રૂપ હવાથી શત્રુની પણ મારે પૃહા કરવી જોઈએ. 107 120 अपकाराशयोऽस्येति शत्रुर्यदि न पूज्यते / | | રથ જે થે ક્ષત્તિfમની તોલે | 20 || 120. હિત કરવામાં તત્પર એવા વૈદ્યને વિષે આદર સેવાય છે, તે આદર, આ આશય અપકારને છે એમ આ ના હાજર ર શન જંક્ષ भी महावीर कौन मागणना केन्द्र, क्षेत्रमा P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85