Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 59
________________ चरितं दानं सुगातहन्ति तत् ષષ્ઠ પરિચ્છેદ 99 सर्वम् एतत् सुचरितं दानं सुगतपूजनम् / कृतं कल्पसहस्रैर्यत् प्रतिघः प्रतिहन्ति तत् / / 1 / / 9. હજારે કપમાં કરેલ દાન, બુદ્ધપૂજન આદિ સર્વ સુચરિતને દ્વેષ હણે છે. 100 न च द्वेषसमं पापं न च क्षांतिसमं तपः। तस्मात् क्षांति प्रयत्नेन भावयेद् विविधैर्नयैः // 2 // 100. દ્વેષ સમું પાપ નથી; શાંતિ (ક્ષમા) સમું તપ નથી. તેથી પ્રયત્નપૂર્વક વિવિધ ઉપાયો વડે શાંતિની ભાવના કરવી જોઈએ. 101 मनः शमं न गृह्णाति न प्रीतिसुखम् अश्नुते / न निद्रां न धृति याति द्वेषशल्ये हृदि स्थिते / / 3 / / " 101. હૃદયમાં જ્યાં સુધી શ્રેષશલ્ય હોય ત્યાં સુધી મન શાંતિ ગ્રહણ કરતું નથી, પ્રીતિસુખને ભેગવતું નથી, તથા નિદ્રા કે ધીરજને પામતું નથી. 102 यदि स्वभावो बालानां परोपद्रवकारिता / તેy o યુવતો કે યથાની વહુંનામ 5 રૂ 102. જે બાળકોને સ્વભાવ બીજાઓને પીડા કરવી એ જ હોય, તો જેમ બાળવાના સ્વભાવવાળા અગ્નિ ઉપર કોપ કરવા યોગ્ય નથી, તેમ તેઓ ઉપર કેપ કરે મને યોગ્ય નથી. પપ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85