Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 60
________________ 42 બેધિચર્યાવતાર 103 मुख्यं दण्डादिकं हित्वा प्रेरके यदि कुप्यते / ____ द्वषेण प्रेरितः सोऽपि द्वेषे द्वेषोऽस्तु मे वरम् // 41 // 103. લાકડી વગેરે મુખ્યને છોડીને તેના પ્રેરનાર પુરુષ તરફ જે ગુસ્સો કરવામાં આવે, તો તે પણ દ્વેષથી પ્રેરાયેલે છેતેથી ઢેષ ઉપર જ છેષ કરવે એ મારે માટે બહેતર છે. 41 104 मयापि पूर्वं सत्त्वानाम् ईदृश्येव व्यथा कृता / तस्मान् मे युक्तम् एवैतत् सत्त्वोपद्रवकारिणः / / 42 // 104. મેં પણ પહેલાં સત્ત્વોને (ભૂતપ્રાણીઓને) આવી પીડા કરી હતી, તેથી સર્વેને પીડા આપનાર એવા મને આ ગ્ય જ છે. 105 तच्छस्त्रं मम कायश्च द्वयं दु:खस्य कारणम् / तेन शस्त्रं मया कायो गृहीतः कुत्र कुप्यते / / 43 // 105. તેનું શસ્ત્ર અને મારી કાયા એ બને દુઃખનું કારણ છે; તેણે શસ્ત્ર રહ્યું અને મેં કાયા ગ્રહી. ગુસ્સો કેના ઉપર કરે? 43 106 अहमेवापकार्येषां ममैते चोपकारिणः / ___ कस्माद् विपर्ययं कृत्वा खलचेतः प्रकुप्यसि / / 49 / / 106. હું જ તેમને અપકારી છું, મારા એ ઉપકારીઓ છે. હે લુચ્ચા ચિત્ત, શા માટે વિપર્યય કરીને તું ગુસ્સે થાય છે? 49 - 107 न्यक्कारः परुषं वाक्यम् अयशश्चेत्ययं गणः / कायं न बाधते तेन चेतः कस्मात् प्रकुप्यसि / / 53 // દ્વ છે અને સ P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85