Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 58
________________ બધિચર્યાવતાર 96 त्यजेन्न जीवितं तस्माद् अशुद्धे करुणाशये / तुल्याशये तु तत् त्याज्यम् इत्थं न परिहीयते / / 87 // 96. તેથી અશુદ્ધ કરુણાના આશયમાં જીવિત તજવું નહીં. પણ તુલ્ય આશયમાં તે તે છોડવું જોઈએ; એથી હાનિ થતી નથી. 87 ... 97 एतद् एव समासेन संप्रजन्यस्य लक्षणम् / ___यत् कायचित्तावस्थायाः प्रत्यवेक्षा मुहुर्महुः / / 108 / / 97. કાય અને ચિત્તની અવરથાની ફરી ફરી તપાસ રાખવી એ જ ટૂંકામાં સંપ્રજન્યનું લક્ષણ છે. 108 98 कायेनैव पठिष्यामि वाक्पाठेन तु किं भवेत् / વિંચિલ્લાવાદમત્રેજ : વિંમવિષ્યતિ 202 संप्रजन्यरक्षणं पञ्चमः परिच्छेदः / 98. શરીર વડે જ પાઠ કરીશ, વાણીના પાઠથી શું વળવાનું છે? ચિકિત્સાના પાઠ માત્રથી રોગીનું શું હિત થાય? 109 સંમજ રક્ષણ નામને પાંચમો પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85