Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 55
________________ Rારી ? પંચમ પરિચ્છેદ 82 एवं ते रक्षतश्चापि मृत्युराच्छिद्य निर्दयः / ____ कायं दास्यति गृध्रेभ्यस्तदा त्वं किं करिष्यसि // 67 / / 82. આ પ્રમાણે તું રક્ષણ કરતાં છતાં નિર્દય મૃત્યુ છીનવી લઈને ગીધડાઓને કાયા આપશે ત્યારે તું શું કરીશ? 67 . 83 दत्त्वास्मै वेतनं तस्मात् स्वार्थं कुरु मनोऽधुना / હિ વૈતનિકોપરં સર્વ તરઐ પ્રવીતે છે દૂ૨ | 83. તેથી આને ભાડું આપીને મનને તું સ્વાર્થ તરફ લગાડ. ભાડુતીએ ઉપાર્જન કરેલું બધું તેને અપાતું નથી. 84 एवं वशीकृतः स्वात्मा नित्यं स्मितमुखो भवेत् / त्यजेद् भृकुटिसंकोचं पूर्वाभाषी जगत्सुहृद् / / 71 / / 85. આ પ્રમાણે વશ કરેલો આત્મા હંમેશાં હસતે મોઢે રહે. પહેલે આવકાર આપનાર જગતને મિત્ર ભવાં ન ચડાવે. 71 85 सशब्दपातं सहसा न पीठादीन् विनिक्षिपेत् / .. नास्फालयेत् कपाटं च स्यान्निःशब्दरुचिः सदा // 7 // 85. પાટલા વગેરે ધડાક દઈને નાખવા નહીં; કમાડ ભડભડ અથડાવવાં નહીં; હંમેશાં શાંતિપ્રિય થવું. 72 86 वको बिडालश्चौरश्च निःशब्दो निभृतश्चरन् / प्राप्नोत्यभिमतं कार्यम् एवं नित्यं यतिश्चरेत् / / 73 / / 89. બગલ, બિલાડે અને ચાર લોક અવાજ કર્યા વિના છાનામાના ફરીને પોતાનું ધાર્યું કરે છે એ પ્રમાણે યતિએ આચરવું જોઈએ. * 73 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85