Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 54
________________ બેધિચર્યાવતાર 77 इमं चर्मपुटं तावत् स्वबुध्द्यैव पृथक् कुरु / ___ अस्थिपंजरतो मांसं प्रज्ञाशस्त्रेण मोचय / / 62 / / 77. પ્રથમ તે બુદ્ધિ વડે આ ચર્મપુત્રને જુદો સમજ. હાડકાંના પાંજરામાંથી પ્રજ્ઞાશાસ્ત્ર વડે માંસને છુટું કર. 78 अस्थीन्यपि पृथक् कृत्वा पश्य मज्जानम् अन्ततः / किम् अत्र सारम् अस्तीति स्वयम् एव विचारय // 63 / / 78. હાડકાંને પણ છૂટાં કરી અંદરની મજજાને જે. આમાં શો સાર છે તે તું તારી મેળે જ વિચાર. 63 79 एवम् अन्विष्य यत्नेन न दृष्टं सारम् अत्र ते / अधुना वद कस्मात् त्वं कायम् अद्यापि रक्षसि / / 64 // 79. આ પ્રમાણે યત્નથી શેધીને એમાં તે સાર જો નહિ; તે હવે કહે કે હજુ પણ શાથી તું કાયાનું રક્ષણ કરે છે? 80 न खादितव्यम् अशुचि त्वया पेयं न शोणितम् / / - ના ત્રાનિ જૂષિત વ્યાત્તિ વિદાયે વરિષ્યતિ દ્વા 80. અશુચિ ખાવાનું નથી, લોહી પીવાવાનું નથી, આંતરડાંઓ ચુસાવાનાં નથી; (તે પછી) કાયાનું તું શું કરીશ? 81 युक्तं गृध्रशृगालादेराहारार्थं तु रक्षितम् / कर्मोपकरणं त्वेतन्मनुष्याणां शरीरकम् / / 66 / / 81. ગીધ અને શિયાળ વગેરેના આહાર માટે તે (શરીર) રહ્યું છે એ યુક્ત છે? મનુષ્યનું આ શરીર તે કર્મનું સાધન છે. 66 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85