Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ 45 પંચમ પરિચ્છેદ 54 संप्रजन्यं तदायाति न च यात्यागतं पुनः / स्मृतिर्यदा मनोद्वारं रक्षार्थम् अवतिष्ठते / / 33 // 54. જ્યારે સ્મૃતિ મને કારમાં રક્ષાને માટે ખડી હોય છે, ત્યારે સંપ્રજન્ય આવે છે અને આવીને તે પાછું જતું રહેતું નથી. 55 पूर्व तावद् इदं चित्तं सदोपस्थाप्यम् ईदृशम् / निरिन्द्रियेणैव मया स्थातव्यं काष्ठवत् सदा / / 34 / / 55. પ્રથમ તે આવા ચિત્તને આ પ્રમાણે હમેશાં ઉપસ્થિત રાખવું અને (પછી) મારે નિરિન્દ્રિય (ઈન્દ્રિયની પ્રવૃત્તિથી રહિત) થઈ કાછની પેઠે રહેવું. 34 56 निष्फला नेत्रविक्षेपा न कर्तव्याः कदाचन / निध्यायन्तीव सततं कार्या दृष्टिरधोगता / / 35 / / 56. આંખો નકામી આડી અવળી પણ ફેરવવી નહીં; ધ્યાન કરતી હોય તેમ હમેશાં દષ્ટિ નીચે રાખવી જોઈએ. 35. . 57 दृष्टिविश्रामहेतोस्तु दिशः पश्येत् कदाचन / . સામાલમાત્ર રૃા 2 સ્વાતાર્થ વિયેત્ રૂદ્રા 57. દષ્ટિના વિશ્રામને માટે કઈ વાર દિશાઓ ભણી નજર કરવી. કેઈનો આભાસ માત્ર જોઈને તે ભણી તેના સ્વાગત–આદર માટે નજર કરવી. 58 मार्गादौ भयबोधार्थं मुहुः पश्यच्चतुर्दिशम् / दिशो विश्रम्य वीक्षेत परावृत्यैव पृष्ठतः // 37 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85