Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 46
________________ ધિચર્યાવતાર 42 यथा चपलमध्यस्थो रक्षति व्रणम् आदरात् / વં દુર્બનમધ્યસ્થી રક્ષેવિત્ર સવા 5 22 , 42. જેમ અટકચાળાઓ વચ્ચે બેઠેલ (માણસ) પિતાના ઘાનું , સંભાળપૂર્વક રક્ષણ કરે છે, તેમ દુર્જન વચ્ચે રહેલાએ હંમેશાં ચિત્તના ઘાને રક્ષ જોઈએ. 19 43 व्रणदुःखलवाद् भीतो रक्षामि व्रणम् आदरात् / संघातपर्वताघाताद् भीतश्चित्तव्रणं न किम् // 20 // 43. ઘાના થોડાક પણ દુઃખથી બનેલો હું સંભાળપૂર્વક ઘાનું રક્ષણ કરું છું. તે પછી સંઘાત પર્વતના (સંઘાત નામના નરકમાંથી ઉત્પન્ન થયેલા દુઃખરૂપી પર્વતના) આઘાતથી બનેલ હું ચિત્તના ઘાને કેમ ન રહ્યું? 20 44 अनेन हि विहारेण विहरन् दुर्जनेष्वपि / / - प्रमदाजनमध्येऽपि यति/रो न खण्डयते // 21 // 44. દુજેનોમાં પણ આ વિહારથી - મનોયોગથી વિહરતે ધીર યતિ પ્રમદાઓમાં પણ ખંડિત થતું નથી. 21 45 लाभा नश्यन्तु मे कामं सत्कारः कायजीवितम् / नश्यत्वन्यच्च कुशलं मा तच्चित्तं कदाचन // 22 // 45. મારા લાભ, સત્કાર, કાયિક જીવન, અને બીજું કુશલ ભલે નાશ પામે; પણ તે ચિત્ત કદી પણ નાશ ન પામો. 22 46 વિત્ત રાતુનામાનાં મયૂષ ચિડM: ! स्मृतिं च संप्रजन्यं च सर्वं यत्नेन रक्षत // 23 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85