Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith
View full book text
________________ 33 દ્વિતીય પરિચ્છેદ 6. જવાને ઈચ્છતા અને જતા (પુરુષ) વચ્ચે જેવો . તફાવત જણાય છે, તે તફાવત આ બન્ને (બેધિપ્રણિધિચિત્ત અને બેધિપ્રસ્થાનચિત્ત) વરચે અનુક્રમે પંડિતોએ માન્યો છે. 7 बोधिप्रणिधिचित्तस्य संसारेऽपि फलं महत् / नत्वविच्छिन्नपुण्यत्वं यथा प्रस्थानचेतस : // 17 // ___ बोधिचित्तानुशंसः प्रथमः परिच्छेदः / 7. બાધિપ્રણિધિચિત્તનું સંસારમાં તો મોટું ફળ છે, પણ પ્રસ્થાનચિત્તના જેવી તેની અખલિત પુયધારા નથી. 17 બેધિચિત્તની પ્રશંસા નામને પ્રથમ પરિચ્છેદ. દ્વિતીય પરિચ્છેદ 8 बुद्धं गच्छामि शरणं यावदाबोधिमण्डतः / धर्म गच्छामि शरणं बोधिसत्त्वगणं तथा / / 26 / / 8. જ્યાં સુધી હું સમ્યક્ સંબોધિને પામું ત્યાં સુધી હું બુદ્ધને શરણે જાઉં, ધમને શરણ જાઉં તેમ જ બોધિસત્ત્વના સંઘને શરણ જાઉં. 26 9 विज्ञापयामि संबुद्धान् सर्वदिक्षु व्यवस्थितान् / મારુરિવાવિધિસવાનું તાંત્રિક / ર૭ | 9. સર્વ દિશાઓમાં રહેલા સંબુદ્ધોને, મહાકારુણિકેને અને બોધિસત્વેને હું હાથ જોડી વિજ્ઞાપના કરું છું. 27 10 अनादिमति संसारे जन्मन्यत्रैव वा पुनः / यन् मया पशुना पापं कृतं कारितम् एव वा / / 28 / / 11 यच्चानुमोदितं किंचिद् आत्मघाताय मोहतः / તત્ સત્યર્થ યામિ પવારાન તાવિત: 21 બે-૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85