Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 43
________________ 34 ચતુર્થ પરિચ્છેદ 31 स्वजीविकामात्रनिबद्धचित्ताः ... कैवर्तचाण्डालकृषीवलाद्याः / शीतातपादिव्यसनं सहन्ते जगद्धितार्थं न कथं सहेऽहम् // 40 // 31. માત્ર પોતાની આજીવિકામાં જ મન ચટાડેલું હોય એવા માછીમારે, ચાંડાળા, ખેડૂતો વગેરે ટાઢ, તડકે ઇત્યાદિ દુઃખો સહન કરે છે, તે પછી જગતના હિતને માટે હું કેમ સહન ન કરું? 40 32 न क्लेशा विषयेषु नेन्द्रियगणे नाप्यन्तराले स्थिताः नातोऽन्यत्र कुह (त:) स्थिताः पुनर् इमे मनन्ति कृत्स्नं जगत् / मायैवेयम् अतो विमुञ्च हृदयत्रासं भजस्वोद्यमं प्रज्ञार्थं, किम् अकाण्ड एव नरकेष्वात्मानम् आवाधसे / / 47 // ૩ર. કલેશે વિષયે માં નથી, ઈન્દ્રિયેના સમૂહમાં નથી, બીજે કઈ સ્થાને નથી, તો પછી આ ક્યાં રહ્યા રહ્યા આખા જગતને વલોવી નાખે છે? એ માયા જ છે માટે હૃદયના ભયને છોડી દે અને પ્રજ્ઞાને સારુ ઉદ્યમ કર. નિરર્થક તું શા માટે તારી જાતને નરકમાં નાખે છે? 47 33 एवं विनिश्चित्य करोमि यत्नं यथोक्तशिक्षाप्रतिपत्तिहेतोः / वैद्योपदेशाच्चलतः कुतोस्ति भैषज्यसाध्यस्य निरामयत्वम् / / 48 / / बोधिचित्ताप्रमादश्चतुर्थः परिच्छेदः / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85