Book Title: Bodhicharyavatara
Author(s): Shantidevacharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 41
________________ ચતુર્થ પરિચ્છેદ 23 पृथिव्यादीनि भूतानि निःशेषाकाशवासिनाम् सत्त्वानाम् अप्रमेयाणां यथा भोग्यान्यनेकधा // 20 // 24 एवम् आकाशनिष्ठस्य सत्त्वधातोरनेकधा / भवेयम् उपजीव्योऽहं यावत् सर्वे न निर्वृताः // 21 // बोधिचित्तपरिग्रहस्तृतीयः परिच्छेदः / 23-24. સમગ્ર આકાશમાં રહેલા અસંખ્ય સત્ત્વનાં જેમ પૃથ્વી વગેરે મહાભૂતો અનેક રીતે ઉપભેગનાં સાધન બને છે, તેમ સમગ્ર આકાશમાં રહેલા સત્ત્વધાતુ, (સર્વ સન), બધા નિર્વાણ ન પામી જાય, ત્યાં લગી હું અનેક રીતે ઉપગ્ય થાઉં. 20-21 બેધિચિત્તપરિચહ નામને ત્રીજો પરિચ્છેદ ચતુર્થ પરિચ્છેદ 25 कदा तथागतोत्पादं श्रद्धां मानुष्यम् एव च / , कुशलाभ्यासयोग्यत्वम् एवं लप्स्येऽतिदुर्लभम् / / 15 / / 25. આ રીતે તથાગતને જન્મ, શ્રદ્ધા, માણસને અવતાર અને કુશલના અભ્યાસની યોગ્યતા - આ અતિ દુર્લભ હું ક્યારે મેળવીશ? 15 26 नातः परा वंचनास्ति न च मोहोऽस्त्यतः परः / यदीदृशं क्षणं प्राप्य नाभ्यस्तं कुशलं मया // 23 // 26. આ જાતની ક્ષણ પ્રાપ્ત કરીને મેં જે કુશલને અભ્યાસ ન કર્યો, તો તેના જેવી મોટી છેતરામણ નથી અને એના જે મોટે મેહ નથી. કી નારાજ હાર ન નહિ રાજા વીર બાપાના પર આ જ P.P. Ac. Gunratnasuri M.SE Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85