________________ હર બાધિચર્યાવતાર 3 मम तावद् अनेन याति वृद्धिम् . कुशलं भावयितुं प्रसादवेगः / अथ मत्समधातुरेव पश्येद् કરોડથ્રેનમ્ તોfજ સાર્થોડયમ્ | 3 || 3. આનાથી તો મારો પ્રસાદવેગ કુશલની ભાવના કરવા માટે વૃદ્ધિ પામે છે. જો કોઈ મારો સમાનધર્મી આને જુએ તો તેટલાથી પણ આ (પ્રયત્ન) સાર્થક થશે. 3 4 रात्रौ यथा मेघघनान्धकारे विद्युत् क्षणं दर्शयति प्रकाशम् / बुद्धानुभावेन तथा कदाचिल् જો સ્ય પુણેષુ મતિ: ક્ષ સ્થાત્ | 4 || 4. જેવી રીતે રાત્રે મેઘથી ગાઢ બનેલા અંધકારમાં વિજળી ક્ષણમાત્ર પ્રકાશ દર્શાવે છે, તેમ બુદ્ધના પ્રભાવથી ક્યારેક પુણ્યકર્મોમાં લોકેની ક્ષણભર મતિ થાય. 4 5 तद् बोधिचित्तं द्विविधं विज्ञातव्यं समासतः / बोधिप्रणिधिचित्तं च बोधिप्रस्थानम् एव च // 15 // 5. સંક્ષેપમાં તે બેધિચિત્ત બે પ્રકારનું જાણવું બધિપ્રણિધિચિત્ત અને બેધિપ્રસ્થાનચિત્ત. 15 6 गन्तुकामस्य गन्तुश्च यथा भेदः प्रतीयते / तथाभेदोऽनयो यो याथासंख्येऽत्र पण्डितैः / / 16 / / * 1. મૌધિપ્રણિિિચત્ત અને બેધિપ્રસ્થાનચિત્ત : બેધિ તરફ વળવું ચા તેને સંકલ્પ કરવો એ બેધિપ્રસિધિચિત્ત; પરંતુ એ વલણ કે સંકલ્પને અમલમાં મૂકો તે બાધિપ્રસ્થાનચિત્ત. પહેલામાં ઇચ્છા માત્ર છે, જ્યારે બીજામાં તેને અમલ છે. જેમ જવાની ઇચ્છા એ માત્ર ઇચ્છા છે; પરંતુ જવું એ પ્રયત્ન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust